RasoiKhataRESTAURANT OPERATIONS
Windows + AndroidOpen application
ગુજરાતી

રેસ્ટોરન્ટ માટે
સરળ બિલિંગ સોફ્ટવેર.

ટેબલ, ઓર્ડર, કિચન અને બિલ, બધું એક જ એપમાં. ઇન્ટરનેટ ન હોય ત્યારે પણ કામ ચાલે.

ભુજ, કચ્છમાં બનેલુંઓફલાઇન ચાલેદરેક બિલ પર ચાર્જ નહીંWindows અને Android
01

કિચન સ્ક્રીન

ઓર્ડર લેતાની સાથે જ રસોડામાં દેખાય છે. રસોઇયો ટેપ કરે એટલે વેઇટરને ખબર પડી જાય. બૂમો પાડવાની જરૂર નહીં.

02

ઓફલાઇન પણ ચાલે

ઇન્ટરનેટ ન હોય તો પણ બિલિંગ ચાલુ રહે છે અને નેટ આવે ત્યારે ડેટા સિંક થાય છે. સાઇન-ઇન, સબ્સ્ક્રિપ્શન પેમેન્ટ અને ડિવાઇસ વચ્ચે સિંક માટે ઇન્ટરનેટ જોઈએ.

03

ઉધાર માટે ડિજિટલ ખાતું

ગ્રાહક કહે "કાલે આપીશ"? બિલ પેન્ડિંગમાં મૂકો. ટેબલ ખાલી થઈ જાય અને બાકી રકમ એક જ યાદીમાં દેખાય.

04

Cash, UPI, કાર્ડ અને સ્પ્લિટ

અડધું રોકડ અને અડધું UPI? બે ટેપમાં થઈ જાય, હિસાબ આપોઆપ મળે.

05

સ્ટાફ માટે અલગ લોગિન

માલિક, મેનેજર, ઓર્ડર લેનાર અને કિચન માટે અલગ લોગિન. દરેકને ફક્ત પોતાનું કામ દેખાય.

06

લોયલ્ટી, સ્ટોક અને બુકિંગ

મોબાઇલ નંબરથી લોયલ્ટી પોઇન્ટ, સ્ટોકની ગણતરી, ટેબલ બુકિંગ અને વેઇટિંગ લિસ્ટ.

એક જ ભાવ

કોઈ પણ બિલ પર ચાર્જ નહીં.

આખા વર્ષ માટે એક જ ભાવ, તમારા બિલ ગમે તેટલા હોય.

₹3,000બેઝિક, વર્ષલગભગ ₹250 પ્રતિ મહિને
₹4,500એન્ટરપ્રાઇઝ, વર્ષલગભગ ₹375 પ્રતિ મહિને
વાત કરો

તમારા કાઉન્ટર પર જોઈ લો.

WhatsApp પર વિશાલને મેસેજ કરો અથવા મફત ટ્રાયલ જાતે શરૂ કરો.

WhatsApp પર વાત કરો
RasoiKhata · Application previewActual application interface